Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Entry of Megharaja in the teeth of Banaskantha, relief from heat

VIDEO: બનાસકાંઠાના દાંતામાં મેઘરાજાની એન્ટ્રી, ગરમીથી રાહત

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના દાંતા તાલુકામાં બપોર બાદ મેઘરાજાની જોરદાર પધરામણી થઈ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક વરસાદ શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં રાહતની લહેર છવાઈ ગઈ. ગરમી અને ઉકળાટથી ત્રાસી રહેલા લોકોને વરસાદે ઠંડક આપી છે. વરસાદ સાથે વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. દાંતા શહેરના બજારોમાં પાણી વહેતાં જોવા મળ્યાં હતાં. વાતાવરણમાં અચાનક પલટો આવતાં વરસાદની શરૂઆત થઈ હતી. ખેડૂતો અને સ્થાનિકોમાં વરસાદને લઈને ખુશી જોવા મળી છે.

App Store