Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO: Public fight and stone pelting incident between two groups in Palanpur of Banaskantha

VIDEO : બનાસકાંઠાના પાલનપુરમાં બે જૂથ વચ્ચે જાહેરમાં મારામારી અને પથ્થરમારાની ઘટના

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બનાસકાંઠાના પાલનપુરમાં અસામાજિક તત્વોની બેફામ ગતિવિધિઓ વધી રહી છે. ડેરી રોડ પર આવેલા ગુરુ પ્લાઝા કોમ્પ્લેક્સમાં બે જૂથ વચ્ચે જાહેરમાં મારામારી અને પથ્થરમારાની ઘટનાએ વેપારીઓ તેમજ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાવ્યો છે.આશરે સાત યુવકો વચ્ચે થયેલી છૂટા હાથની મારામારીમાં પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વ્યસ્ત વિસ્તારમાં બેંકો અને દુકાનો હોવાથી લોકોમાં આતંક જોવા મળ્યો હતો.ઘટનાથી કાયદો-વ્યવસ્થા સામે ફરી સવાલ ઊભા થયા છે. સ્થાનિકો અને વેપારીઓએ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની શોધમાં તપાસ શરૂ કરી છે.

App Store

 

\