મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અમિત શાહને મળ્યા

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. ગેનીબેન ઠાકોરે આ દરમિયાન ગુજરાત બોર્

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. ગેનીબેન ઠાકોરે આ દરમિયાન ગુજરાત બોર્ડરના ત્રણ જિલ્લા બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં BADP ગ્રાન્ટ ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી.

આ સમાચાર શેર કરો