VIDEO: GSTV ધર્મલોકમાં જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ લાઠીયા પાસે જાણો શનિદેવનો મહિમા અને શનિ જયંતી વિશે
આજે એટલે કે 6 જૂને દેશભરમાં શનિ જયંતિનો તહેવાર ઉજવ
આજે એટલે કે 6 જૂને દેશભરમાં શનિ જયંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર શનિદેવ જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે અવતર્યા હતા. શનિદેવને પ્રસન્ન કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ અવસર પર જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ લાઠીયા પાસે જાણીએ શનિદેવનો મહિમા અને શનિ જયંતી વિશે વિગતમાં...




