VIDEO: કિંજલ રબારી મામલે માલધારી સમાજને અળગા રહેવા અપીલ
કિંજલ રબારીની ઘટનાને લઈને માલધારી સમાજને અળગા રહેવાની અપીલ કરવામાં આવી છે. સમાજના યુવા

કિંજલ રબારીની ઘટનાને લઈને માલધારી સમાજને અળગા રહેવાની અપીલ કરવામાં આવી છે. સમાજના યુવાનો અને આગેવાનોને લાગણીમાં આવીને વિવાદમાં ન જોડાવા અને શાંતિ જાળવવા અનુરોધ કરાયો છે. સમગ્ર મામલે કાયદાકીય પ્રક્રિયા પર વિશ્વાસ રાખવા પણ અપીલ કરાઈ છે.




