મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વધુ એક PSIની મારામારીની વીડિયો વાયરલ, ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આવતા મામલો પડ્યો થાળે

રાજકોટમાં વધુ એક PSIની મારામારીની વીડિયો સામે આવ્યો છે. મહિલા PSIએ જાહેરમાં કોઈને ફડાકા મારતા હોય તેવો વીડિય

રાજકોટમાં વધુ એક PSIની મારામારીની વીડિયો સામે આવ્યો છે. મહિલા PSIએ જાહેરમાં કોઈને ફડાકા મારતા હોય તેવો વીડિયો વાયરલ  થયો છે. સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આવતા મામલો થાળે પડ્યો હતો. જો કે કઈ બાબતે માથાકૂટ થઈ તે હજુ જાણવા મળ્યું નથી.

આ સમાચાર શેર કરો