મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO : મૌલવીએ કહ્યું- માથું ઢાંકો, ગુસ્સાથી લાલચોળ યુવતીએ પાઘડી છીનવી હિજાબ બનાવ્યો

ઈરાની યુવતી અને મૌલવીનો વિડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો તેહરાનના મેહરાબાદ એરપોર્ટન

ઈરાની યુવતી અને મૌલવીનો વિડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો તેહરાનના મેહરાબાદ એરપોર્ટનો હોવાનું કહેવાય છે, જ્યાં યુવતી અને મૌલવી વચ્ચે એક બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પછી મામલો એટલો બગડ્યો કે યુવતીએ મૌલવીની પાઘડી બધાની સામે ફેંકી દીધી.   ઈરાની યુવતી એરપોર્ટ પર હિજાબ વગર ફરતી હતી. આ વાતથી ત્યાં હાજર એક મૌલવી નારાજ થઈ ગયો અને તેણે છોકરીને જાહેરમાં ઠપકો આપ્યો અને માથું ઢાંકવા કહ્યું. આ જોઈને છોકરી એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે કંઈપણ વિચાર્યા વગર મૌલવીની પાઘડી છીનવી લીધી અને માથું ઢાંકી દીધું.    

આ સમાચાર શેર કરો