VIDEO: આણંદ જિલ્લા ભાજપ પ્રશિક્ષણ શિબિર: કાર્યકર્તાઓમાં નવી ઊર્જાનો સંચાર અને સંગઠન મજબૂતી
આણંદ જિલ્લા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ

આણંદ જિલ્લા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત યોજાયેલી ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિર આયોજિત થઈ છે.. આ શિબિરમાં જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને વૈચારિક મજબૂતી, સંગઠન શક્તિ વધારવા તેમજ બૂથ સ્તરથી સંગઠનને વધુ સક્ષમ બનાવવા અંગે ઊંડું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી રમણસોલંકી અને કમલેશ પટેલ સહિતના પ્રદેશ આગેવાનોએ ઉપસ્થિત રહયા તેમજ સરકારની યોજનાઓને સોશિયલ મીડિયા, AI, નમો અને SARAL એપથી જનસંપર્ક વિશે તાલીમ આપી હતી.




