મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: PGVCL કસ્ટમર કેર સેન્ટરના તમામ કર્મચારીઓ નિંદર માણતા ઝડપાયા

રાજકોટ શહેરના પીજીવીસીએલ કસ્ટમર કેર સેન્ટરનો વિડીયો વાયરલ થયો છે. જેમાં કસ્ટમર કેર સેન્ટરમાં તમામ

રાજકોટ શહેરના પીજીવીસીએલ કસ્ટમર કેર સેન્ટરનો વિડીયો વાયરલ થયો છે. જેમાં કસ્ટમર કેર સેન્ટરમાં તમામ કર્મચારીઓનો ઊંઘતા વિડિયો સામે આવ્યા છે.આ વિડીયો કનક રોડ પર આવેલા કસ્ટમર કેર સેન્ટરનો વિડિયો હોવાની ચર્ચા જોવા મળી હતી. એક તરફ ગ્રાહકો ફરિયાદ માટે ફોન કરી રહ્યા છે ત્યા બીજી તરફ કસ્ટમર કેર સેન્ટરના કર્મચારીઓ ઉંઘતા ઝડપાયા છે. જોકે આ અગાઉ પાંચ મહિના પહેલાં પણ કર્મચારીઓ સૂતા હોય તેવા વિડિયો વાયરલ થયા હતા.

આ સમાચાર શેર કરો