મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: Aisha Sharmaની ફિટનેસ અને સ્ટાઈલ ફરી એકવાર ચર્ચામાં, લુક પર ફેન્સ થયા ફિદા

બોલીવુડ અભિનેત્રી આઈશા શર્મા તાજેતરમાં મુંબઈના બાંદ્રા વિસ્તારમા

બોલીવુડ અભિનેત્રી આઈશા શર્મા તાજેતરમાં મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્ટાઈલિશ લુકમાં જોવા મળી હતી,  મોડલિંગથી કારકિર્દીની શરૂઆત કરનાર આઈશાએ 2018માં જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ 'સત્યમેવ જયતે' દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. તે અભિનેત્રી નેહા શર્માની બહેન છે. આઈશા સોશિયલ મીડિયા પર પોતાની ફિટનેસ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. 

આ સમાચાર શેર કરો