મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ / વાડજમાં પોલીસની ઓળખ આપી અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી ગયા, જુઓ CCTV

અમદાવાદના વાડજ વિસ્તારમાં પોલીસની ઓળખ આપી ઘરમાં ઘૂસી તપાસ કરવાના બહાને

અમદાવાદના વાડજ વિસ્તારમાં પોલીસની ઓળખ આપી ઘરમાં ઘૂસી તપાસ કરવાના બહાને ધાકધમકી આપવાની ઘટના સામે આવી છે. વાડજ પોલીસ મથક વિસ્તારમાં રહેતા અને સ્ક્રેપનો ધંધો કરતા પન્નાલાલ નામના વ્યક્તિના ઘરમાં મોડી રાત્રે બે અજાણ્યા શખ્સો પોલીસ તરીકે ત્રાટક્યા હતા. આ શખ્સોએ "તમે સાઈકલ ચોરી કરો છો" તેવો ખોટો આક્ષેપ કરી જબરદસ્તીથી ઘરમાં ઘૂસીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે..

આ સમાચાર શેર કરો