મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ / ઘી કાંટા કોર્ટના મુખ્ય દરવાજા પાસે વિશાળ ઝાડ ધરાશાયી, રિક્ષા ઝાડ નીચે દબાઈ જતાં કચ્ચરઘાણ

અમદાવાદના ઘી કાંટા કોર્ટના મુખ્ય દરવાજા પાસે અચાનક એક વિશાળ ઝાડ ધરાશાયી થવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં

અમદાવાદના ઘી કાંટા કોર્ટના મુખ્ય દરવાજા પાસે અચાનક એક વિશાળ ઝાડ ધરાશાયી થવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં ત્યાં ઉભેલી એક રિક્ષા ઝાડ નીચે દબાઈ જતાં તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઝાડ રોડની બરોબર વચ્ચે અને મુખ્ય માર્ગ પર પડવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

આ સમાચાર શેર કરો