મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદના જુહાપુરા, વેજલપુર અને ફતેહવાડીમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન

Ahmedabad News : અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. લિસ્ટે

Ahmedabad News : અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. લિસ્ટેડ ગુનેગારોની શંકાસ્પદ ગતિવિધીઓ અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે કરવામાં આવેલા આ મેગા સર્ચ ઓપરેશન માટે સેકટર-1 એડીશનલ  પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનવવામાં આવી હતી. JCP નીરજ બડગુજરની આગેવાનીમાં 3 DCP, 3 ACP, 10 PI, 20 PSI ANE 350થી વધુ પોલીસકર્મીના સ્ટાફ સાથે પોલીસે  વેજલપુર, જુહાપુરા અને ફતેહવાડી વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. 

આ સમાચાર શેર કરો