મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે મેળવ્યો સ્થિતિનો તાગ

અમદાવાદમાં ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વિવિધ વિસ્તારોમાં

તસવીર: gstv

અમદાવાદમાં ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ વધી છે. સ્થિતિનો તાગ મેળવવા મ્યુનિસિપલ કમિશનરે સરખેજ, બોપલ સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિકોની રજૂઆતો સાંભળી અને વરસાદી પાણીના નિકાલ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. શહેરની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી કામગીરી ઝડપી કરવા સૂચનાઓ આપવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો