મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Ahmedabad કોંગ્રેસ પ્રમુખનો મતદાર યાદીમાં ગરબડીનો આક્ષેપ, કહ્યું- 'એક જ નામની વ્યક્તિ જુદા-જુદા...'

અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણી માટે મતદાર યાદી જાહેર કરવામાં આવી છે

અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણી માટે મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે મતદાર યાદીમાં ગરબડીનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, વટવા વોર્ડમાં એક જ નામની વ્યક્તિ જુદા જુદા બૂથમાં રિપીટ થઇ રહયા છે અને એક જ વોર્ડમાં પાંચ હજાર જેટલા મતદારોમાં ગોલમાલ હોઈ શકે છે. અમદાવાદ શહેરમાં હજુ આવા કેટલાય નામ નીકળી શકે તેમ હોવાનો પણ તેમણે દાવો કર્યો અને કહ્યું કે, જે મતદારોની યાદીમાં સરનામા એક જ છે તેને અમે ક્રોસ વેરીફાય કરીએ છીએ.

આ સમાચાર શેર કરો