VIDEO: મુંબઈ એરપોર્ટ પર અભિનેત્રી કિયારા અડવાણીનો સ્ટાઇલિશ અંદાજ જોવા મળ્યો
બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. એરપોર્ટ પર કિયારાન

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. એરપોર્ટ પર કિયારાનો સ્ટાઇલિશ અને કેઝ્યુઅલ લુક જોવા મળ્યો હતો. અભિનેત્રીના એરપોર્ટ લુકે ફરી એકવાર ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. કિયારાએ સરળ પરંતુ આકર્ષક આઉટફિટમાં પોતાની સ્ટાઈલ ફ્લોન્ટ કરી હતી. એરપોર્ટ પર હાજર પાપારાઝીઓએ કિયારાની તસવીરો અને વીડિયો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. કિયારાએ પણ પાપારાઝીઓને પોઝ આપ્યો હતો અને ત્યારબાદ એરપોર્ટની અંદર જતી જોવા મળી હતી. હાલ કિયારા તેના અપકમિંગ પ્રોજેક્ટ ટોક્સિકને લઈને ઘણી ચર્ચામા છે..




