શ્રાવણના પહેલા સોમવારનો ઉજ્જૈનનો નજારો
શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો. ભક્તોનું ઘોડાપૂર ઉમટ્
શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો. ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. અને મહાદેવના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.




