VIDEO/ પાટણમાં જમીન ખોદતા ભગવાન બુદ્ધની પ્રતિમા મળી
પાટણમાં જમીન ખોદતા ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી હતી. પાટણથી 10 કિલોમીટર દૂર વસાઇ ગામમાં મકાનનો પાયો ખોદવામાં આવત

પાટણમાં જમીન ખોદતા ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી હતી. પાટણથી 10 કિલોમીટર દૂર વસાઇ ગામમાં મકાનનો પાયો ખોદવામાં આવતો હતો આ દરમિયાન જમીનમાંથી ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી હતી.
પાટણથી 10 કિલોમીટર દૂર વસાઇ ગામમાં ખુમાનસિંહના પ્લોટમાં મકાનનો પાયો ખોદવાનું કામ ચાલતું હતું. આ દરમિયાન જમીનમાંથી ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી હતી. ભગવાન બુદ્ધની પ્રતિમા મળવાની જાણ ગ્રામજનોને થતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભગવાનની પ્રતિમા પાસે રહીને તસવીરો ખેચાવી હતી.




