મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાવરકુંડલામાં વહેલી સવારે ખાનગી બસ દુકાનોમાં ઘૂસી

સાવરકુંડલાના જૂના બસ સ્ટેન્ડ નજીક વહેલી સવારે અમદાવાદથી સાવરકુંડલા આવી રહેલી ખાનગી બસને

તસવીર: gstv

સાવરકુંડલાના જૂના બસ સ્ટેન્ડ નજીક વહેલી સવારે અમદાવાદથી સાવરકુંડલા આવી રહેલી ખાનગી બસને વળાંક લેતા સમયે અકસ્માત નડ્યો હતો. ગોળાઈમાં વળાંક ન કપાતા બસ ધડાકાભેર બે દુકાનો સાથે અથડાઈ ગઈ હતી. આ ઘટનામાં દુકાનોના બોર્ડ, શટર અને બસના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે.જો કે આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી.

આ સમાચાર શેર કરો