મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કલ્યાણમાં ઇમારતનો એક ભાગ તૂટ્યો

મહારાષ્ટ્રના કલ્યાણ વિસ્તારમાં પુનઃવિકાસ હેઠળ રહેલી એક જૂની ઇમારતનો મોટો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. સદનસીબે આ દુર્

તસવીર: GSTV

મહારાષ્ટ્રના કલ્યાણ વિસ્તારમાં પુનઃવિકાસ હેઠળ રહેલી એક જૂની ઇમારતનો મોટો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવાના અહેવાલ નથી કારણ કે ઇમારત ખાલી હતી અને ત્યાં માત્ર બાંધકામનું કામ ચાલી રહ્યું હતું.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સવારના દ્રશ્યોમાં બચાવ ટુકડીઓ કાટમાળ હટાવવાની કામગીરી કરતી જોવા મળી હતી.

આ સમાચાર શેર કરો