મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખેતીનો નવો કલ્પ: બોડેલીમાં સ્માર્ટ ફાર્મિંગ

બોડેલી તાલુકાના ખેડૂતો પરંપરાગત પાકો છોડી નિલગીરી અને સુબાવળની વ્યાવસાયિક ખેતી તરફ વળ્યા છે. ઓછો ઉત્પાદન ખ

તસવીર: gstv

બોડેલી તાલુકાના ખેડૂતો પરંપરાગત પાકો છોડી નિલગીરી અને સુબાવળની વ્યાવસાયિક ખેતી તરફ વળ્યા છે. ઓછો ઉત્પાદન ખર્ચ, મજૂરોની ઓછી જરૂરિયાત અને સરકારી સહાયને કારણે આ સ્માર્ટ ફાર્મિંગ ખેડૂતો માટે વધુ આવક આપતો વિકલ્પ બની છે. કાગળ અને પ્લાયવુડ ઉદ્યોગોમાં વધતી માંગને પગલે ખેતરેથી જ સીધું વેચાણ થતાં માર્કેટિંગની ઝંઝટ પણ દૂર થઈ છે.

આ સમાચાર શેર કરો