મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરૂચમાં પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં લાગી વિકરાળ આગ

ભરૂચના દહેજમાં આવેલી પ્લાસ્ટિક બનાવટી કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટ

ભરૂચના દહેજમાં આવેલી પ્લાસ્ટિક બનાવટી કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિકના દાણા બનાવટી આઅ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગટા દોડધામ મચી હતી. આગ એટલી વિકરાળ હતી કે લગભગ 15 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો