VIDEO: શિકાર કરવા આવેલો સિંહ ભેંસ પાછળ પડતા ઉભી પૂંછડીએ ભાગ્યો
અમરેલી જિલ્લાના રાજુલાના ભેરાઇ ગામની સીમમાં સિંહ શિકાર કરવા આવ્યા બાદ ભેંસ પાછળ
અમરેલી જિલ્લાના રાજુલાના ભેરાઇ ગામની સીમમાં સિંહ શિકાર કરવા આવ્યા બાદ ભેંસ પાછળ દોડતા ભાગ્યો હતો. આ આખી ઘટનાના લાઇવ દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા હતા. સિંહ ઉભી પૂંછડીએ જીવ બચાવવા માટે બાવળની કાટમાં ભાગીને જતો રહ્યો હતો.




