મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત મનપામાં AAPના મજબૂત ગઢમાં ગાબડું પાડ્યું, અગાઉ આ વોર્ડમાં આખી પેનલ સત્તા પર હતી

સુરત મહાનગરપાલિકાના પુણા પશ્ચિમમાં વોર્ડ નંબર-૧૫ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મ

સુરત મહાનગરપાલિકાના પુણા પશ્ચિમમાં વોર્ડ નંબર-૧૫ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને આમ આદમી પાર્ટીના મજબૂત ગઢમાં ગાબડું પાડ્યું છે. અગાઉ આ વોર્ડમાં 'આપ'ની આખી પેનલ સત્તા પર હતી, પરંતુ ભાજપે આક્રમક રણનીતિ સાથે એન્ટ્રી કરીને આખી પેનલને તોડી પાડી છે. આ પરિણામમાં સૌથી મોટો ઉલટફેર આમ આદમી પાર્ટીના વિપક્ષી નેતા પાયલ સાકરીયાની હાર તરીકે સામે આવ્યો છે. 

આ સમાચાર શેર કરો