VIDEO: સુરેન્દ્રનગરના ગૂદીયાળા ગામે ખેડૂતની સામાન્ય બાબતે હત્યા
સુરેન્દ્રનગરના ગૂદીયાળા ગામે ખેડૂતની હત્યા કરવામાં આવી હતી. ખેતરમાં ટપકના વાલને નુકસાન પહોંચાડવા મુ
સુરેન્દ્રનગરના ગૂદીયાળા ગામે ખેડૂતની હત્યા કરવામાં આવી હતી. ખેતરમાં ટપકના વાલને નુકસાન પહોંચાડવા મુદ્દે બોલાચાલી બાદ ઘનશ્યામસિંહ પઢીયાર નામના યુવકને છાતીના ભાગે ધારદાર હથિયાર મારી અને હત્યા કરી નાખવામાં આવી.




