મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વિજયનગરમાં બનાવેલું ડબલ ડેકર ગરનાળું તોડી પડાયું, બાંધકામનો અને તોડવાનો ખર્ચ કોના માથે?

ગુજરાતના સાબરકાંઠામાં બાંધકામ વિભાગના અધિકારીઓએ વિજયનગર તાલુકાના લીમડા ગામની સીમમાં ડબલ ડેકર ગરના

ગુજરાતના સાબરકાંઠામાં બાંધકામ વિભાગના અધિકારીઓએ વિજયનગર તાલુકાના લીમડા ગામની સીમમાં ડબલ ડેકર ગરનાળું બનાવવાની ઘટના સામે આવ્યા બાદ આ ગરનાળું રાતોરાત તોડી પાડવામાં આવ્યું છે. ગત રોજ  GSTVમાં અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો.

તાલુકા પંચાયતના અધિકારીઓ કર્યું હતું બાંધકામ

મળતા અહેવાલ પ્રમાણે  જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગની જગ્યામાં તાલુકા પંચાયતના અધિકારીઓએ બાંધકામ કરી દીધું હતું.  એક જ ગરનાળા પર બીજું ગરનાળું બનાવી દીધું છે. રાજ્ય સરકારની તિજોરીને લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો હતો. 

આ સમાચાર શેર કરો