VIDEO: રાજકોટના મવડીમાં કેટરર્સના સંચાલક પર થયો ઘાતકી હુમલો
રાજકોટના મવડીના ઓમ નગરમાં મારામારી ઘટના બની હતી. કેટરર્સના સંચાલક વિશાલ ભરતભાઈ મારડીયા પર રૂપિયાન
રાજકોટના મવડીના ઓમ નગરમાં મારામારી ઘટના બની હતી. કેટરર્સના સંચાલક વિશાલ ભરતભાઈ મારડીયા પર રૂપિયાની લેતી દેતી મામલે હુમલો કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી..ઘટનામા ઈજાગ્રસ્ત વિશાલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો.




