મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પંચમહાલના ભાદરોલી ગ્રામ પંચાયતમાં છૂટા હાથની મારામારી, કોમ્પ્યુટર ઓપરેટર અને અરજદાર વચ્ચે થઈ બબાલ

પંચમહાલમાં કાલોલના ભાદરોલી ગામે પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર અને એક

પંચમહાલમાં કાલોલના ભાદરોલી ગામે પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર અને એક શખ્સ વચ્ચે થઈ બબાલ. અરજદાર સાથે શખ્સ રાશનકાર્ડમાંથી નામ કમી કરાવવા ભાદરોલી પંચાયત કચેરી ખાતે ગયો હતો તે દરમિયાન કોમ્પ્યુટર ઓપરેટર સાથે થઈ મારામારી.

પંચાયત કચેરી ખાતે થયેલી આ છુટા હાથની મારામારીમાં એક શખ્સને ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત શખ્સને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો