મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરવા હડફમાં ૭૭મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી: ધારાસભ્ય નિમિષાબેન સુથારે વધુ વૃક્ષો વાવવા કરી અપીલ

પંચમહાલના મોરવા હડફની મુખ્ય પ્રાથમિક શાળામાં સામ

તસવીર: gstv

પંચમહાલના મોરવા હડફની મુખ્ય પ્રાથમિક શાળામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૭૭મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી... ધારાસભ્ય નિમિષાબેન સુથારના અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં એક પેડ માઁ કે નામ થીમ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું....આ અવસરે શાળા પરિસરમાં વડ, જાંબુ, પીપળો અને લીમડો સહિતના વિવિધ પ્રકારના દસથી વધુ વૃક્ષોનું વાવેતર કરાઈને તેના જતનનો સંકલ્પ લેવાયો હતો. પર્યાવરણ રક્ષણના આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો