મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ અગ્નિકાંડમાં એક જ પરિવારના 5 પાંચ લોકો ગાયબ

રાજકોટમાં અગ્નિકાંડ બાદ રાજ્યના મુખ્યમંત્રીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘ

રાજકોટમાં અગ્નિકાંડ બાદ રાજ્યના મુખ્યમંત્રીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાસ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું. પ્રત્યક્ષદર્શી જીગનાબા જાડેજા એ પોતે નજર સમક્ષ જોયેલી ઘટના વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 10 લોકો ગેમઝોનમાં હાજર હતા.

ફાયરની કોઈ સુવિધા નહોતી

ફાયરની કોઈ સુવિધા નહોતી. ફાયર અલાર્મ પણ સિસ્ટમ નહોતી. જીગ્નાબાએ ફાયર સ્ટેશનમાં ફોન કર્યો હતો ત્યારે અંદાજે 20 મિનિટમાં ફાયર વિભાગ પહોંચ્યુ હતું. 5 લોકો હજુ પણ લાપતા છે.

જીજ્ઞાબાના પરિવારમાં પતિ સહિત પાંચ લોકોના લાપતા

1.વિરેન્દ્રસિંહ નિર્મળસિંહજાડેજા              ઉવ.42
2. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા      ઉંમર વર્ષ 15
3. દેવાશીબા હિતેન્દ્રસિંહ જાડેજા          ઉ.વ 10
4. ઓમદેવસિંહ ગોહિલ 
5. વિરેન્દ્રસિંહના સાઢુંભાઈના દીકરા..

આ સમાચાર શેર કરો