મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સાયલા-પાળીયાદ હાઈવે પર ડમ્પર અડફેટે 45 ઘેટા-બકરાના મોત, એક પશુપાલક ગંભીર

સાયલા-પાળીયાદ હાઈવે પર ડમ્પર અડફેટે 45 ઘેટા-બકરાના મોત થયા છે. આ ઘટનામાં એક પશુપા

સાયલા-પાળીયાદ હાઈવે પર ડમ્પર અડફેટે  45 ઘેટા-બકરાના મોત થયા છે. આ ઘટનામાં એક પશુપાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતા સાયલા પોલીસ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. આ અકસ્માતના કારણે સાયલા-પાળીયાદ હાઈવે પર ટ્રાફિક જામ  થયો હતો. અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની પોલીસે અટકાયત કરી છે. 

આ સમાચાર શેર કરો