મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતમાં UP-બિહારવાળી! લગ્ન પ્રસંગમાં 3 રાઉન્ડ ફાયરિંગની ઘટનામાં 2ને વાગી ગોળી

સુરતમાં પણ જાણે યુપી-બિહારના રસ્તે જઈ રહ્યું હોય તેવી ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં ફાયરિંગ

સુરતમાં પણ જાણે યુપી-બિહારના રસ્તે જઈ રહ્યું હોય તેવી ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. એક યુવક દ્વારા હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગની ઘટનામાં બે લોકોને ગોળી વાગી હતી. લગ્નમાં હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સીસીટીવીમાં ઘટના કેદ થઈ હતી. સુરત પોલીસ ફાયરિંગની વાત છુપાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરનારા ભાજપ સાથે સંકળાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

આ પણ વાંચોઃ સુરતના મહિલા ભાજપ નેતા આપઘાત કેસ, BJPના બે કોર્પોરેટરે કરોડોની કમાણી માટે રોકાણ કરાવ્યાની ચર્ચા

આ સમાચાર શેર કરો