મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાહોદમાં ગાડી પલટી જતા 15 લોકો ઈજાગ્રસ્ત

દાહોદના ગરબાડાથી ઘાનપુર રૂટ પર ગાડી પલટી જતા મોટો અકસ્માત સર્જાયો છે. ધાનપુરની રાછવા ઘાટી સર્જાયેલા

તસવીર: gstv

દાહોદના ગરબાડાથી ઘાનપુર રૂટ પર ગાડી પલટી જતા મોટો અકસ્માત સર્જાયો છે. ધાનપુરની રાછવા  ઘાટી સર્જાયેલા અકસ્માતમાં 15 જેટલા મહિલા-પુરુષો અને બાળકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં. ગાડીમાં મદારી સમાજનો પરિવાર સવાર હતો અને અકસ્માત બાદ તેમનો બધો જ સામાન પર રોડ પર વેર વિખેર થઈ ગયો હતો. જોકે, રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ સમાચાર શેર કરો