VIDEO : ડાંગમાં 8 વનકર્મીઓ પર હુમલો કરનાર 10થી વધુ આરોપીઓની ધરપકડ
Dang news : ડાંગ જિલ્લાના ઉત્તર ડાંગ વન વિભાગ વિસ્તારમાં વનકર્મીઓ પર જીવલેણ હુમલાની ઘટના સામે આ

Dang news : ડાંગ જિલ્લાના ઉત્તર ડાંગ વન વિભાગ વિસ્તારમાં વનકર્મીઓ પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી. જંગલમાં આવેલા ઢોંગીઆંબા અને બરડીપાડા ગામે લાકડા ચોરી કરનાર ઇસમોને અટકાવવા જતા વન કર્મીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. તેમણે 8 વનકર્મીઓને ઈજા પહોંચાડી હતી.પોલીસે 10થી વધુ ઇસમોની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધ શરૂ કરી છે.




