મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

‘લેબનોન પેજર બ્લાસ્ટ’ બાદ હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર છોડ્યા સેંકડો રોકેટ

લેબનોનના હિઝબુલ્લા પેજર બ્લાસ્ટ દ્વારા ઈઝરાયેલ સામે યુદ્ધની ઘોષણા કરવામાં આવી છે.

‘લેબનોન પેજર બ્લાસ્ટ’ બાદ હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર છોડ્યા સેંકડો રોકેટ

લેબનોનના હિઝબુલ્લા પેજર બ્લાસ્ટ દ્વારા ઈઝરાયેલ સામે યુદ્ધની ઘોષણા કરવામાં આવી છે. હિઝબુલ્લાએ બુધવારે (18 સપ્ટેમ્બર) ઇઝરાયેલની સરહદી ચોકીઓ પર રોકેટ છોડ્યા. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, લેબનોન પેજર બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાએ પહેલીવાર ઇઝરાયલ વિરુદ્ધ સીમાપારથી હુમલા કર્યા છે.

આ સમાચાર શેર કરો