નેધરલેન્ડ્સમાં પોલેન્ડના PM ડોનાલ્ડ ટસ્ક અને ડચ PM ડિક શોફે પર કાર્યક્રમ દરમિયાન ફટાકડાથી હુમલો
આજે નેધરલેન્ડ્સમાં એક કાર્યક્રમ દરમિયાન પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક અને ડચ

આજે નેધરલેન્ડ્સમાં એક કાર્યક્રમ દરમિયાન પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક અને ડચ વડાપ્રધાન ડિક શોફે પર લાલ રંગના ફટાકડા ફેંકવામાં આવ્યા બાદ સુરક્ષા દળોમાં ખળભળાટ મચી ગયો હતો. બંનેને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા.




