અમદાવાદ પ્લેન ક્રેશનો પહેલો VIDEO આવ્યો સામે
ગુજરાતના અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક એક પેસેન્જર વિમાન ક્રેશ થયું છે
ગુજરાતના અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક એક પેસેન્જર વિમાન ક્રેશ થયું છે. હવે આ વિમાન ક્રેશનો પહેલો વિડિઓ પણ સામે આવ્યો છે. આ વિડિઓમાં બતાવવામાં આવ્યું છે કે ટેકઓફ થયાના થોડા સમય પછી વિમાન કેવી રીતે ક્રેશ થયું. વિમાન ક્રેશ થતાંની સાથે જ આગ અને ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા.




