મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

ટેન્કરમાં અચાનક આગ લાગતા બળીને ખાખ

વડોદરાના પોલો ગ્રાઉન્ડ પાસે ડામરના ટેન્કરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે,મળતા અહેવાલ બાદ જે રો મટીરીયલ જે ટેન્ક

વડોદરાના પોલો ગ્રાઉન્ડ પાસે ડામરના ટેન્કરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે,મળતા અહેવાલ બાદ જે રો મટીરીયલ જે ટેન્કર માં ભર્યું તેમાં અચાનક આગ લાગી હતી. અને ટેન્કર બળીને ખાખ થયું હતું.

આ સમાચાર શેર કરો