મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

surendranagar news: ઘુડખરના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ

સુરેન્દ્રનગર જિલ્લાના વણા, ધણાદ, પેઢડા, વણા અંકેવાળીયા, ગજેડા, ડુમાણા સહિત 7 ગામોના

સુરેન્દ્રનગર જિલ્લાના વણા, ધણાદ, પેઢડા, વણા અંકેવાળીયા, ગજેડા, ડુમાણા સહિત 7 ગામોના ખેડૂતો ઘુડખરના ત્રાસથી ત્રસ્ત થયા છે. છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોએ ધારાસભ્યો અને તંત્રના અધિકારીઓને રજૂઆતો કરી, પરંતુ ઘુડખરની સમસ્યાનું નિરાકરણ ન આવતાં હવે ખેડૂતોએ સીધો મોરચો માંડ્યો છે. 

આ સમાચાર શેર કરો