Surendranagar news: યુટુબ જોઈને બન્યો ડોક્ટર
ગુજરાતમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના જુ
ગુજરાતમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના જુના જસાપર ગામમાં ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટર રાહુલ દેવરાજ પઢેરીયાને સાયલા પોલીસે ઝડપી પાડ્યો છે.




