મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

Surendranagar news: રતનપરમાં ઘરમાંથી જ યુવતીને ઉઠાવી ગયા

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં એક યુવતીનું તેના ઘરના રસોડામાંથી અપહરણ કરવામાં આવ્યું.

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં એક યુવતીનું તેના ઘરના રસોડામાંથી અપહરણ કરવામાં આવ્યું. જેમાં આઠથી વધુ શખ્સોએ કારમાં આવીને યુવતીને બળજબરીથી ઉઠાવી ગયા હતા.

આ સમાચાર શેર કરો