એસટી બસ ડ્રાઈવર 4 થી 5 વાહન ચાલકોને ઠોકી થઈ ગયો હતો ફરાર
સુરત: અકસ્માત સર્જી એસટી બસનો ડ્રાઈવર બસ મુકી ફરાર થઈ ગયો હતો પણ આખરે લોકોએ તેને પકડી પાડ્યો હતો
સુરત: અકસ્માત સર્જી એસટી બસનો ડ્રાઈવર બસ મુકી ફરાર થઈ ગયો હતો પણ આખરે લોકોએ તેને પકડી પાડ્યો હતો.જ્યાં બસ ની બ્રેક ફેલ થયા હોવાનું ડ્રાઈવરે રટણ કર્યું હતુ.




