કાળાબજારના પ્રયાસે રેશન દુકાનધારક ઝડપાયો
સાયલા: સરકારી અનાજના ૧૫ (પંદર ) કટાનો કાળા બજાર કરી, ખુલ્લા બજારમાં મોટી કિંમતે વસુલ કરવાના ઇરાદાથી વેચાણ કર
સાયલા: સરકારી અનાજના ૧૫ (પંદર ) કટાનો કાળા બજાર કરી, ખુલ્લા બજારમાં મોટી કિંમતે વસુલ કરવાના ઇરાદાથી વેચાણ કરવા આવ્યા હતા, પણ તે પહેલા જ ચોટીલા નાયબ કલેકટર અને તેમની ટીમ દ્વારા માર્કેટીંગ યાર્ડ ચોટીલા પાસેથી મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.




