મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

Morbi news: સાડા લાખ રૂપિયા ભરેલી થેલીની લૂંટ ચલાવી શખ્સો ફરાર

મોરબીના શનાળા ગામ નજીક એક ચોંકાવનારી લૂંટની ઘટના બની છે. કરિયાણાના વેપારી પાસેથી અજાણ્યા શખ

મોરબીના શનાળા ગામ નજીક એક ચોંકાવનારી લૂંટની ઘટના બની છે. કરિયાણાના વેપારી પાસેથી અજાણ્યા શખ્સે સાડા લાખ રૂપિયા ભરેલી થેલીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો..આ મામલે એલસીબી અને એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા.ભોગ બનનાર વેપારીની ફરિયાદ નોંધી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ સમાચાર શેર કરો