ઇકો ગાડીમાં ફસાયેલ ડ્રાઈવરને ફાયરની ટીમ દ્વારા દરવાજો કટ કરી બહાર કઢાયો
તાપી: ઇકો કાર નું ટાયર ફાટતા ગાડી હાઈવે પરથી ની બાજુમાં ઊભેલા ટ્રક સાથે અથડાઈ હતી.આ
તાપી: ઇકો કાર નું ટાયર ફાટતા ગાડી હાઈવે પરથી ની બાજુમાં ઊભેલા ટ્રક સાથે અથડાઈ હતી.આથી ઈકો કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ થઈ ગયો હતો.




