આ વખતે ડબલ દિવાળી, GSTના દરમાં થશે ઘટાડો
GSTને લઈને વડાપ્રધાને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, દિવાળીથી અમે જીએસટી રિફોર્મ લઈને આવી રહ્
GSTને લઈને વડાપ્રધાને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, દિવાળીથી અમે જીએસટી રિફોર્મ લઈને આવી રહ્યા છીએ. જે હેઠળ હાલના જીએસટી દરોની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ ટેક્સ સ્લેબને પણ તર્કસંગત બનાવવામાં આવશે.



