મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

સબ સલામતના દાવા વચ્ચે કુખ્યાત શખ્સોનું ટોળું તલવાર અને ધોકા સાથે ધસી આવ્યું

રાજકોટ: અંદાજે 14 જેટલા શખ્સોએ આવી સોડા બોટલના ઘા કર્યા હતા.જેમાં આમ આદ

રાજકોટ: અંદાજે 14 જેટલા શખ્સોએ આવી સોડા બોટલના ઘા કર્યા હતા.જેમાં આમ આદમી પાર્ટીનો સભ્ય પણ માથાકૂટમાં સામેલ હતો તેવા રેસ્ટોરન્ટના માલિકે આક્ષેપ કર્યા હતા.

આ સમાચાર શેર કરો