Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : VIDEO: Ishaan Kishan makes cartoons exercise! Video goes viral

VIDEO: ઈશાન કિશને કાર્ટુનને કરાવી કસરત! વીડિયો થયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 19 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈશાન કિશન અવાર નવાર તેના રમૂજ અંદાજ માટે ચર્ચામાં રહેતો હોય છે તેવામાં ફરી એકવાર તેનો આવો જ એક ફની વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ પણ થઈ રહ્યો છે જેમાં ઈશાન કિશન એક કાર્ટૂન કેરેક્ટર સાથે જોવા મળી રહ્યો છે.

App Store

કાર્ટૂનને શીખવી કસરત

વાયરલ વીડિયોમાં ઈશાન કિશન કાર્ટૂન કેરેક્ટરને જાણે કસરત શીખવતો હોય તેમ જોવા મળી રહ્યું છે તે તેને કસરત કરવા બોલાવે છે અને કાર્ટૂન પણ તેની સાથે સાથે વૉર્મ અપ કરવા લાગે છે આ વીડિયો જોઈ ચાહકોમાં ઈશાન ફરી ચર્ચાનો વિષય બની ગયો છે. અને તેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે સાથે જ ફેન્સ તેના પર ફની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.