VIDEO : જાણીતા કથાવાચકે કર્યા લગ્ન, નવદંપતિનો પહેલો વિડિયો વાયરલ
છેલ્લું અપડેટ : 06 Dec 2025
સોર્સ : gstv
ભારતના પ્રખ્યાત યુવા કથાવાચક ઇન્દ્રેશ ઉપાધ્યાય શુક્રવારે લગ્નગ્રંથિથી જોડાયા હતાં. તેમણે અને શિપ્રાએ વૈદિક વિધિઓ અનુસાર લગ્ન કર્યા છે. ભવ્ય લગ્ન સમારોહ જયપુરના આમેર સ્થિત તાજ હોટેલમાં યોજાયો હતો અને તેમાં દેશભરના મહાનુભાવોએ હાજરી આપી હતી.