Video: ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ

સોર્સ: gstv

ન્યૂઝીલેન્ડ સામેની પાંચ વન-ડેની સીરિઝમાં ટીમ ઈન્ડિયા વિજય રથ પહર સવાર છે. વેલિંગ્ટનમાં રમાયેલી બીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયાએ વરસાદના વિધ્ન વચ્ચે ડીએલ મેથડથી 4 રનથી જીત નોંધાવી. 47 ઓવરના મુકાબલામાં કિવી ટીમ 134 રનમાં ઓલઆઉટ થઈ. કિવી ટીમ તરફથી ડરેલ મિચેલએ 55 અને કેપ્ટન સાન્ટનરે 31 રનની ઈનિંગ રમી. વરસાદના વિધ્ન વચ્ચે કિવી બોલર્સે પણ શાનદાર શરૂઆત કરી અને અધડી ટીમ ઈન્ડિયા 86 રનના સ્કોર પર સમેટાઈ. જોકે, ફરી વરસાદને કારણે ટીમ ઈન્ડિયાને 41 ઓવરમાં 110 રનનો રિવાઈઝ્ડ ટાર્ગેટ મળ્યો. જેને અય્યરની 30 રન અને લોકેશ રાહુલની 26 રનની મદદથી ટીમે હાંસલ કર્યો. ગુરનુર બ્રાર 4 વિકેટ સાથે પ્લેઅર ઓફ ધ મેચ રહ્યો. જ્યારે આકિબ નબી, અંશુલ કંબોજ અને અક્ષર પટેલે બે બે વિકેટ ઝડપી.

આ સમાચાર શેર કરો

જાહેરાત